જૂનાગઢ: GIDC-2 દોલતપરા વિસ્તારમાં પસાર થતી લોલ નદીમાં કલરયુક્ત પ્રવાહી છોડી નદીને પ્રદૂષિત કરનાર સામે ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી
Junagadh City, Junagadh | Sep 1, 2025
જુનાગઢમાં પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ની કામગીરી પોલીસે કરી છે.જીઆઈડીસી - ૨ માં લોલ નદીમાં પ્રદુષણ ફેલાવવા બદલ ક્રાઈમ...