નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન રાજ્ય સરકારના બાગાયત ખાતાની વિવિધ સહાયકારી યોજનાઓ અંતર્ગત આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, કાચા મંડપ, અર્ધ પાકા મંડપ, પાકા મંડપ, શાકભાજી પાકોમાં હાઇબ્રીડ બિયારણ, વોટર સોલ્યુબલ ખાતર માટે સહાય જેવા વાવેતર ઘટક હેઠળ કરેલ અરજી અન્વયે પૂર્વમંજૂરી મેળવેલા ભરૂચ જિલ્લાના અરજદાર ખેડૂતોએ તેઓને મળેલી પૂર્વમંજૂરી અન્વયે સહાય મેળવવાપાત્ર હોય