વડોદરા: પાલિકાની એક સાંધે ત્યાં તેર તૂટે જેવી કામગીરી,દીપિકા ગાર્ડન પાસે રસ્તો બેસી જતા લોકોમાં રોષ#jansamasya
Vadodara, Vadodara | Sep 3, 2025
વડોદરા : પાલિકાની કામગીરી એક સાંધે ત્યાં તેર તૂટે જેવી થવા પામી છે. ઈજારદારો દ્વારા કામગીરી પૂર્ણ કરી દીધા બાદ ફરીને ફરી...