નવસારી: વાંસદા તાલુકા પંચાયત કચેરીની બહાર ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં ધરણા પ્રદર્શન, વાવાઝોડાની સ્થિતિ અંગે માહિતી આપી
નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં તાલુકા પંચાયતની બહાર ધારાસભ્ય અનંત પટેલની હાજરીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વાવાઝોડાની સ્થિતિ અંગે ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે અહીં મોટું નુકસાન વાંસદા ના વિવિધ વિસ્તારોમાં થયું છે. તેમને પાંચ લાખ સુધીની સહાય આપવામાં આવે તેવી માંગ કરાઈ.