ઇચ્છાપોરમાં ભાજપ નેતા સહિત ત્રણ લોકો પર બે યુવકોને માર્યા માર્યાનો આક્ષેપ,સીસીટીવી સામે આવતા ધરપકડ બાદ રિ કન્ટ્રક્શન
Majura, Surat | Oct 13, 2025 ઇચ્છાપોરમાં ભાજપ નેતા યોગેશ પટેલ સહિત ત્રણ લોકો પર બે યુવકોને માર માર્યાનો આરોપ થયો છે.બે યુવકોને સામાન્ય બાબતે લાકડી વડે માર મારતા cctv સામે આવ્યા છે.જે સીસીટીવી માં આરોપીઓ માર મારતા કેદ થયા છે.ઇચ્છાપોર પોલીસ મથકમાં ભોગ બનનારે ફરિયાદ આપતા પોલીસે મોનુ બિહારી અને પવન ગુજ્જર ની ધરપકડ કરી છે.જ્યારે યોગેશ પટેલની શોધખોળ હાથ ધરી છે.