માંગરોળ: નેશનલ હાઇવે નંબર 48 પર મહુવેજ ગામના બ્રિજ પાસે કારમાં આગ લાગી
Mangrol, Surat | Nov 25, 2025 માંગરોળ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 ઉપર મહુવેજ ગામ પાસે i10 કારમાં આગ લાગવાની ઘટના બની છે કારમાં સવાર લોકો સમયસર બહાર નીકળી જતા તેઓનો બચાવ થયો છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન થઈ રહ્યું છે