ભરૂચ: SOGએ NDPSના ગુનામાં સંકળાયેલા અસમાજિક તત્વના ઘેરે DGVCL સાથે ગેરકાયદેસર વીજ કનેકશનનું ચેકીંગ કરી દંડ ફટકાર્યો
અંકલેશ્વર વિસ્તારમાં NDPS ના ગુનામાં સંકળાયેલ અસામાજીક તત્વોના રહેણાંક મકાનમાં વીજ કર્મચારીઓ સાથે વીજ કનેકશન ચેક કરી રૂ.૭૪,૫૦૦/- નો દંડ કરાવતી એસ.ઓ.જી.ભરૂચ