ગોધરા: ઘોઘંબા તાલુકામાં પણ બોગસ લગ્ન નોંધણી મામલે જિલ્લા નાયબ વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
Godhra, Panch Mahals | Aug 24, 2025
વર્ષ 2024 માં જિલ્લાની શહેરા અને કાલોલ તાલુકાની ભદ્રાલા અને મલાવ ગ્રામપંચાયતમાં બોગસ લગ્ન નોંધણી કરવામાં આવી હોવાનું...