ગઢડા: શહરમાં બોટાદ રોડ ઉપર અજાણ્યા શખ્સે એસ.ટી.બસ પર કર્યો પથ્થરમારો, પોલીસે શખ્સની ધરપકડ કરી
Gadhada, Botad | Mar 17, 2025 બોટાદ જીલ્લાના ગઢડા શહેરમાં બોટાદ રોડ ઉપર અજાણ્યા શખ્સે એસ.ટી.બસ ઉપર પથ્થરમારો કર્યો.કોઈ અજાણ્યા શખ્સે ગઢડા - બોટાદ એસટી બસ પર કર્યો પથ્થરમારો.ગઢડામાં બોટાદ રોડપર રીલાયન્સ પેટ્રોલપંપ પાસે બની ઘટના.એસ ટી બસ પર પથ્થરમારો કરાતા બસના કાચ ને થયું નુકશાન.એસટી બસના ડ્રાઈવરે પોલીસને જાણ કરતાં પોલીસે શખ્સની કરી ધડપકડ.પોલીસે પથ્થરમારો કરનાર શખ્સની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.