કપરાડા: વાપીના લવાછા ખાતે પંચદેવ મંદિર તથા પ્રેમ કુટીર પ્રચાર-પ્રસાર કાર્યક્રમ યોજાયો, કપરાડાના ધારાસભ્યએ હાજરી આપી
Kaprada, Valsad | Aug 29, 2025
વાપી તાલુકાના લવાછા ખાતે પદ્મવિભૂષિત પૂજ્ય સંત શ્રી રામભદ્રાચાર્યજીની પ્રેરણાથી નિર્માણ પામી રહેલા ભવ્ય તીર્થધામ પંચદેવ...