ધારી: ગોપાલ ગ્રામમાં દીપડા દ્વારા બાળક પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
Dhari, Amreli | Dec 21, 2025 ધારી તાલુકાના ગોપાલગ્રામમા દીપડા દ્વારા વહેલી સવારે દીપડા દ્વારા બાળક પર હુમલો કરવામાં આવેલ ત્યારે બાળકનું મોત થયેલ ત્યારે વન વિભાગ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં 3 પિંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં દીપડાને પાંજરે પુરવામાં આવેલ છે ગામ લોકો દ્વારા વન વિભાગ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.