કેશોદ: કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં દિવાળીની રાત્રે દેવીપૂજક સમાજની પાંચ ઝૂંપડીઓમાં લાગી ભીષણ આગ.
કેશોદ તાલુકાના શેરગઢ ગામમાં દિવાળીની રાત્રે દેવીપૂજક સમાજની પાંચ ઝૂંપડીઓમાં લાગી ભીષણ આગ.ઘટનામાં ઝૂંપડીઓ સાથે ઘરવખરી, ટીવી, કપડાં સહિતનો સામાન ખાખ.ફાયર ટીમ અને ગ્રામજનોના પ્રયાસોથી કલાકો બાદ આગ પર કાબૂ મેળવાયો.ગરીબ પરિવારોને લાખોનું નુકસાન — તહેવાર વચ્ચે આંસુઓનો માહોલ.આગ લાગવાનું કારણ જાણવા પોલીસ તપાસ શરૂ કરી.દેવીપુજક પરિવારે સરકાર પાસે સહાયની માંગ કરી