ભરૂચ: વડોદરા મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી ફર્લો જંપ થનાર આરોપીને પલસાણાની હોટલમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
Bharuch, Bharuch | Aug 25, 2025
વડોદરા મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી ફર્લો રજા લઇ જેલમાં સમયસર હાજર નહી થઇ ફર્લો જંપ થનાર આરોપીને પલસાણાની હોટલમાંથી...