નળ સરોવર રોડ પર ઔડાનું બુલડોઝર ફર્યું: 12 મીટરનો રસ્તો ખુલ્લો કરવા 4 ગેરકાયદેસર દુકાનો પર કાર્યવાહી અમદાવાદ ગ્રામ્યના સાણંદ શહેરમાં નળ સરોવર રોડ પર ઔડા (AUDA) દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 12 મીટરનો રસ્તો ખુલ્લો કરવાના હેતુથી 4 ગેરકાયદેસર દુકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.....