થર્ટી ફર્સ્ટ પૂર્વે ઝાલોદ પોલીસની કડક કાર્યવાહી 9.07 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો, ડમ્પર ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થર્ટી ફર્સ્ટની ઉજવણી પૂર્વે વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર સામે ઝાલોદ પોલીસે કડક કાર્યવાહી કરી મોટી સફળતા મેળવી છે. ઝાલોદ પોલીસે રાજસ્થાન તરફથી લવાતો અંદાજે 9,07,896 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે, જ્યારે ડમ્પર ચાલક રાત્રીના અંધારાનો લાભ લઈ ફરાર થવામાં સફળ રહ્યો હતો... ..