ચાર જિલ્લામાં ચોરીનો આતંક મચાવનાર ગેંગના 3 સભ્યો ઝડપાયા,પાટણ LCB કચેરી લવાયા 1.24 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Patan City, Patan | Sep 3, 2025
પાટણની લોકલ ક્રાઈમ બ્રાન્ચે મિલકત સંબંધિત ગુનાઓમાં મોટી સફળતા મેળવી છે. ટીમે બાતમીદારો અને ટેકનિકલ એનાલિસિસની મદદથી...