ઓલપાડ: નવરાત્રી બાદ વરસાદી ઝાપટું વરસતા કીમ સહિતના ગામોના ખેડૂતો ચિંતામાં મુકાયા #jansamasya
Olpad, Surat | Oct 6, 2025 ઓલપાડ તાલુકામાં મોડી રાત્રે વાતાવરણમાં આવ્યો પલટો,ઓલપાડ તાલુકાના અલગ અલગ ગામમાં વરસાદી ઝાપટું વરસ્યું,વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ,હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગાહી,વધુ વરસાદ વરસશે તો ખેડૂતોને ખેતીમાં નુકશાન થશે