તિલકવાડા: ગ્રામ પંચાયતની ચૂંટણીમા ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તિલકવાડા મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામા ઉમેદવારો ઉમટી પડ્યા.
Tilakwada, Narmada | Jun 9, 2025
નર્મદા જિલ્લામાં પણ 112 ગ્રામ પંચાયત ખાતે તારીખ 22 ના રોજ ચૂંટણી યોજનાર છે. આ ચૂંટણી જાહેર થવાના પ્રથમ દિવસથી જ સરપંચ...