સિહોર: પીપરલા નજીક બાઇક ચાલક કાબુ ગુમાવતા ડિવાઇડર સાથે અથડાતા ત્રણેક લોકોને ગંભીર ઇજા
પીપરલા નજીક બાઇક ચાલક પોતે બાઇક લઈને આવી રહ્યા હોય ત્યારે તેના ઉપરથી કાબુ ગુમાવી બેસતા બાઇક છે જે ડિવાઇડર સાથે અથડાયેલું ત્યારે પાછળ બેઠેલા મહિલા સહિત બાળક ચાલાક તમામ લોકોને ઈજા થવા પામી હતી તેઓને 108 મારફત શિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સારવાર અર્થે