કેશોદ: કેશોદના અંડર બીજ ઉપર ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પૂલ મોતનો કૂવો એવા બેનર લાગ્યા
કેશોદમાં અંડર બીજ મુદ્દે પ્રવીણ રામ વિરુદ્ધ ફરિયાદ બાદ પોસ્ટર ઝુંબેશ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે અંડરબિજ ઉપર ભ્રષ્ટાચારી ભાજપનો સ્વિમિંગ પૂલ મોતનો કૂવો એવા બેનરો લાગ્યા છે.આ અંદર બીજમાં ભાજપ શાસકોના પાપે બે લોકોના જીવ ગયા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.