ગોધરા: પાલિકા કચેરી પાસેની નવીન પાણીની ટાંકીમાંથી લોકાર્પણ પહેલા જ પાણી લીકેજ : સભ્યોમાં રોષ
#jansamasya
Godhra, Panch Mahals | Sep 10, 2025
ગોધરા પાલિકા કચેરી પાસે બનેલી નવી પાણીની ટાંકી લોકાર્પણ પહેલા જ લીક થતાં ખળભળાટ મચ્યો છે. આશરે પાંચ વર્ષમાં બનેલી આ...