નવસારી: એલસીબી પોલીસે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રાત્રે ઘરફોળ ચોરીનો વન શોધાયેલ બે ગુનાઓ શોધી કાઢ્યા
એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે નવસારી જિલ્લાના નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રાત્રી ભરપૂર ચોરીના વર્ષ શોધાયેલા બે ગુના શોધી કાઢ્યા છે અને ચોરને પકડી પાડ્યો છે નવસારી રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનાડા પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પકડાયલ આરોપીનું નામ સદામ છે.