વાંકાનેર: નાણાં ધિરાણની અવેજીમાં આપેલ ચેકનો દુર ઉપયોગ કરી કોર્ટમાં ખોટો કેસ કરતાં ફાયનાન્સ પેઢીના સંચાલક સામે ગુનો નોંધાયો
Wankaner, Morbi | Sep 25, 2025 વાંકાનેર કોર્ટમાં એસ. બી. ફાયનાન્સના સંચાલક દ્વારા નાણા ધિરાણની અવેજીમાં મળેલ ચેકનો દુરુપયોગ કરતાં એક ઇસમ સામે ખોટો ફરિયાદ કેસ દાખલ કરી કોર્ટમાં ખોટી જુબાની આપી તથા ખોટું ડિકલેરેશન કરી કોર્ટને ગેરમાર્ગે દોરતા આ મામલે એસ. બી. ફાયનાન્સના સંચાલક સામે વાંકાનેર કોર્ટના રજીસ્ટરાએ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…..