મોડાસા: માર્કેટયાર્ડ પાસે ફર્નિચરની દુકાનના કર્મી અને આંતકી પ્રવૃત્તિના આરોપીની ATSએ કરેલી ધડપકડ અંગે સહકામદારે નિવેદન આપ્યુ
Modasa, Aravallis | Jul 24, 2025
મોડાસા શહેરના માર્કેટયાર્ડના ગેટ પાસેની એક ફર્નિચરની દુકાનમાં કામ કરતા અને આંતકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાના આરોપસર...