સાંતલપુર: પર ગામેથી સાઇકલ યાત્રા સંઘ આશાપુરા માતાના મઢ દર્શનાર્થે રવાના
સાંતલપુર તાલુકાના પર ગામેથી આશાપુરા માતાજી માતાના મઢ દર્શનાર્થે સાઇકલ સાથેનો સંઘે પ્રયાણ કર્યું હતું પર ગામના 70 જેટલા યુવાનો દર વર્ષે માતાના મઢ દર્શનાર્થે સાઇકલ દ્વારા નીકળે છે ત્યારે ચાલુ વર્ષે પણ સગત માતાજી મંદિરેથી સંઘે પ્રયાણ કર્યું હતું ગામના અગ્રણીઓ દ્વારા સંઘને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.