થરાદ: થરાદમા સરદાર પટેલ યુનિટ યાત્રામાં શંકરભાઈ ચૌધરીએ આપ્યું નિવેદન
વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે 'સરદાર@૧૫૦ યુનિટી માર્ચ' અંતર્ગત ભવ્ય પદયાત્રા યોજાઈ એક ભારત-આત્મનિર્ભર ભારતના સૂત્રો સાથે પદયાત્રા દરમ્યાન દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ *સરદાર સાહેબના સ્વપ્નોને સાકાર બનાવવા એકતા અને વિકાસના માર્ગે દેશ સતત આગળ વધી રહ્યો છે:- અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી