મુડેઠા ગામના પૂર્વ સરપંચે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાનો વિડિયો મુડેઠા ગ્રામીણ વિસ્તારોમાં વાયરલ થયો....
Deesa City, Banas Kantha | Nov 8, 2025
ડીસા તાલુકાના મુડેઠા ગામના પૂર્વ સરપંચ માવજીજી રાઠોડ જેઓ હાલ આમ આદમી પાર્ટીના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે જેઓએ ભાજપને નિશાન બનાવીને નિશાન સાધ્યું હતું અને ભાજપ સરકારને આકરાં પ્રહારો કર્યા હોવાનો વિડિયો હાલ ડીસાના મુડેઠા ગામમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે....