લાખણી: લાખણી પાસેથી જીપ ડાલામાં ઘાસના કતર ની આડમાં વિદેશી દારૂ બિયર ૧૩, ૨૬, ૮૪૭/-ના મુદ્દામાલ ઝડપી પાડતી આગથળા પોલિસ
લાખણીના હિંગળાજ મંદિરે પાસેથી જીપ ડાલું નં. GJ08AU6324નો તપાસ કરતા ઘાસના કતરની આડમાં ચાલક ઓમપ્રકાશ સ/ઓ હરીરામ જાતે. તરીગર ઉ.વ.૩૨ ધંધો.ડ્રાઇવીંગ રહે. મેડા જાગીર તા.સાંચોર(રાજસ્થાન)વાળાએ પીક અપ ડાલામાં ગે. કા. અને વગર પાસ પરમીટના વિદેશી દારૂની બોટલો/બિયર ટીન નંગ-૩૨૬૪ કિ.રૂળ. ૮,૨૧, ૮૪૭/- નો મુદ્દામાલ તથા પીક અપ ગાડી કિ.રૂા.૫,૦૦,૦૦૦/- તથા મો ફોન ૫,૦૦૦/- મુદ્દામાલ સહિત કુલ ૧૩, ૨૬,૮૪૭/-ના મુદ્દામાલ આગથળા પોલીસે ઝડપી પાડ્યો અને આગળની કાર્યવાહી હાથ ધરી