*રંગપુર ગામનો ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો.* રંગપુર ગામના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ઉપવાસ પર બેઠા હતા. તારીખ 20/01/2026ના રોજ ઉપવાસ આંદોલન પર ચોક્કસ કારણોસર બેઠા હતા. જેનું ગઈ કાલે તાલુકા પંચાયત ખાતે સુખદ અંત આવ્યો છે. ભરતભાઈને જોઈતી તમામ માહિતી લેખિત સ્વરૂપમાં તાલુકા પંચાયતથી મળી રહેશે તેવા સકારાત્મક જવાબ સાથે આંદોલનનો અંત થયો છે.