ચોટીલા: ચોટીલા તાલુકાના નાના કંથારીયામાં ઉછીના પૈસા ના આપ્યાના મનદુઃખે યુવાન પર હુમલો કર્યો અંગે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી
Chotila, Surendranagar | Sep 2, 2025
ચોટીલા તાલુકાના નાના કંથારીયા ગામે રહેતા પરબતભાઈ દાનાભાઈ રાણેસરા મોટરસાઈક્લ લઈને જતા હતા. ખાખરાવાળી સીમ પાસે પહોંચતા...