વડોદરા પશ્ચિમ: આ ચોર જબરો કેવાય:TATA હેરિયર કાર ચોરી કરતો ને માત્ર દોઢ લાખમાં વેચી દેતો.
Vadodara West, Vadodara | Sep 10, 2025
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક અનોખા આંતરરાજ્ય ચોર ને ઝડપી પાડ્યો છે. આ ચોર ટાટા હેરિયર કાર ચોરી કરવાનો ખૂબ શોખીન હતો. પોલીસે...