ચોરાસી: ડીંડોલી વિસ્તારમાં બાઈક પર પસાર થઈ રહેલા યુવાનને ટ્રકના ચાલકે અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું.
Chorasi, Surat | Sep 7, 2025
સુરતમાં ટ્રક ચાલકો હવે બેફામ બની ટ્રક હંકાળતા હોય તેવું લાગી રહ્યું છે જ્યાં ડીંડોલી વિસ્તારમાં આજરોજ બાઈક પર પસાર થઈ...