નડિયાદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વીરા ઝુંબેશ બાબતે પ્રાઇમ સ્ક્વેર ની છ દુકાનો સીલ કરી. નડીઆદ મહાનગરપાલિકા દ્વારા મિલકત ધારકો પાસેથી બાકી મિલકત વેરા માટે જુંબેશ ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ પ્રાઈમ સ્ક્વેર એસ.ટી. વર્કશોપની સામે ૬ દુકાનો સીલ કરેલ છે.તેની કુલ બાકી રકમ રૂ.૨,૪૧,૮૭૦/- થાય છે.અને સ્થળઉપર ૭ દુકાનોની બાકી રકમ રૂ.૧,૯૦,૩૭૮/- ની વસુલાત કરેલ છે.