વડાલી: શહેર અને તે થેરાસણા વચ્ચે ના ઊંડવાના ઢાળ નજીક બે બાઈકો સામ સામે અથડાઈ એકને સામાન્ય ઇજા તો બીજાની બાઈક તૂટી.
વડાલી ના થેરાસણા થી શહેર તરફ જતા અને ઉન્ડવા ના ઢાળ નજીક બે બાઇકો સામ સામે અથડાઈ જેમાં એક બાઈક ચાલક ને ઇજાઓ થતા ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો, તો બીજા ની બાઈક ને નુકશાન.આ બનાવ આજ સાંજના છ વાગ્યા ના સુમારે બન્યો હતો.