તાલોદ: તલોદ ઓતરોલી દોલજીના ગામે પોષણ ઉત્સવ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું
તલોદ ઓતરોલી દોલજીના ગામે પોષણ ઉત્સવ પ્રોગ્રામ આયોજન કરવામાં આવ્યું તેમાં ICDS વિભાગ આરોગ્ય કેન્દ્ર ગામનાં સરપંચ સોનલબા શૈલેષસિહ પરમાર આંગણવાડી કાર્યકર્તા તેડાગર બહેનો લાભાર્થી અને ગામનાં સભ્યો પ્રોગ્રામમાં હાજર રહ્યા હતાં આ કાર્યક્રમ દરમિયાન એમાં ટી. એચ.આર ટીએચઆર માંથી બનતી વાનગી એમાં માતૃશક્તિ બાળ શક્તિ પૂર્ણ શક્તિ અને મિનિટ્સ અને માંથી બનતી વાનગી નું આયોજન કરવામાં આવ્યું તે અંતર્ગત ટી એચ આર માંથી અને મિનિટ્સ માંથી બનતી વાનગીઓના બંનેમાં એ