દાહોદ: મંગળમહુડી નજીક હાઇવે પર થાર ફોર વ્હિલ ગાડીએ મહિલાને 150 મીટર દૂર સુધી ઘસેડી સારવાર મળે તે પહેલાજ મહિલાનુ મોત નીપજ્યું
Dohad, Dahod | Oct 17, 2025 પતી પત્ની મંગળ મહુડી બસ સ્ટોપ પર ઉભા હતા તે દરમિયાન થાર ફોર વ્હિલ ગાડીનો ચાલક ગોધરા તરફથી પોતાના કબ્જાની ફોર વ્હિલ ગાડી પૂર ઝડપે અને ગફલત ભરી રીતે દોડાવી લાવી મંગળમહુડી બસ સ્ટોપ પર ઉભેલં મહિલાને અડફેટમાં લઈ મહિલાને 150 મિટર દૂર સુંઘી ઘસેડી લઈ ગયો હતો.અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી 108 ને જાણ કરી 108 મારફતે સારવાર માટે દાહોદ લાવી રહ્યા હતા ત્યારે મહીલાં ને સારવાર મળે તે પહેલાજ મહિલાનુ શરીરે ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યું હતું.