આજે તારીખ 24/10/2025 શુક્રવારના રોજ રાત્રે 8 કલાકે રેલવે તંત્ર દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ સ્ટેશન પર બે ટ્રેનોને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું.મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા દાહોદ રેલ્વે સ્ટેશન પર હવે બે વિશેષ ટ્રેનોને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.