ગોધરા: ટીંબાગામ પાસેથી પસાર થતી કુણ નદીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
Godhra, Panch Mahals | Sep 12, 2025
ગોધરા તાલુકાના ટીંબાગામ પાસે કુણ નદીમાંથી 30 થી 35 વર્ષની ઉંમરના અજાણ્યા યુવાનનો મૃતદેહ મળતા હડકંપ મચ્યો હતો. ઘટના અંગે...