દિયોદર: ગોલવી ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને કરી તાળાબંધી
આજરોજ 11:00 કલાક આસપાસ વાવ-થરાદ.... દિયોદરના ગોલવી ગામે ગ્રામજનોએ પ્રાથમિક શાળાને કરી તાળાબંધી શિક્ષણ વિભાગ દ્વારા અચાનક શાળાના આચાર્યની બદલી થતા ગ્રામજનો સાથે મળી શાળાની કરી તાળાબંધી 2017 થી ફરજ બજાવતા શિક્ષક દુદારસિંહ સુબાજી ચૌહાણની બદલી કરાતા ગ્રામજનોમાં રોષ બાળકોને સારું શિક્ષણ આપતા આચાર્યની સૂઇગામ તાલુકાના ધનાણા ગામે બદલી કરતા બાળકો સહિત વાલીઓમાં રોષ ગોલવી ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી રોકવાની માંગ સાથે કરાઈ તાળાબંધી.