ગાંધીનગર: સે-15 LDRP કોલેજમાં યુવા ગીતા ચિંતન બેઠક નું આયોજન કરાયું, 52 હજારથી વધુ વિદ્યાર્થીઓ લઈ રહ્યા સે જ્ઞાન
Gandhinagar, Gandhinagar | Aug 14, 2025
ગાંધીનગરના સેકટર 15 LDRO કોલેજ ખાતે યુવા ગીતા ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કડી સર્વ વિદ્યાલયના ચેરમેન વલ્લભ...