રાણપુર: તાલુકાના ગુંદા ડેમના જૂના ઓગાન માંથી પાણી બહાર આવતું હોવાથી ગુંદા ગામના લોકો હેરાન-પરેશાન#Jansamasya
Ranpur, Botad | Jul 16, 2025
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના ગુંદા ડેમના જૂના ઓગાન માંથી પાણી બહાર આવતું હોવાથી ગામના લોકો કેટલાય વર્ષોથી હેરાન-પરેશાન...