નવસારી: નવસારી પૂર્ણા ઓવરબ્રીજ ઉપર નવા ગર્ડર લગાવાયા
નવસારી પૂર્ણા ઓવર બ્રિજ પર નવા લગાવવામાં આવ્યા છે. અગાઉ ગાર્ડન જે લગાવવામાં આવ્યો હતો તે અન્ય વાહન ચાલકો દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું આ બ્રિજ ઉપર ભારે વાહનોની અવરજવર માટે પ્રતિબંધ છે છતાં પણ અવરજવર વધવાને કારણે ફરીથી તંત્ર દ્વારા ગર્ડર લગાવવામાં આવ્યા છે.