વિસાવદર: ખંભાળિયા ગામ ખાતે પશુ રોગ નિદાન તેમજ સારવાર કેમ્પ યોજાયો
વાત કરવામાં આવે તો વિસાવદર તાલુકાના ખંભાળિયા ગામ ખાતે વેટરનરી પોલી કિલનીક જુનાગઢ દ્વારા ઓછું રોગ નિદાન તેમજ સારવાર કેમ યોજાયો હતો ખંભાળિયા ગામ ખાતે પશુ રોગ નિદાન તેમજ સારવાર કેમ્પમાં પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ વિપુલ કાવાણી ઉપસ્થિત રહ્યા હતા