વેજલપુર: બહેરામપુરા વિસ્તારમાં ખુલ્લેઆમ વિદેશી દારૂનું વેચાણ વિડિયો થયો વાયરલ
અમદાવાદના બહેરામપુરા વિસ્તારનો જ્યાં એક વ્યક્તિ ખુલ્લમ ખુલ્લો વિદેશી દારૂ નો વેપાર કરી રહ્યો છે શું આ વિસ્તારના પોલીસ અમલદારો વિસ્તારમાં થતા વિદેશી દારૂના ધંધાથી બે ખબર છે ? કે મહેરબાન છે ?.....