જૂનાગઢ જિલ્લાના 36 જેટલા નદી તળાવમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડયા મામલે જિલ્લા અધિક કલેકટરે નિવેદન આપ્યું છે.વિલીંગ્ડન ડેમ, જટાશંકર જંગલ વિસ્તાર, નારાયણ ધરા સહિતના જિલ્લાના 36 જેટલા નદી તળાવમાં કોઈપણ વ્યક્તિએ પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.