શિનોર: સાધલીમાં યોજાયેલ સાત દિવસ પહેલાના ધરના કાર્યક્રમને લઈ સિનોર પોલીસ મથકે કોંગ્રેસના કાર્યકર્તાઓ સામે પોલીસ ફરિયાદ
Sinor, Vadodara | Jul 17, 2025
સિનોર તાલુકાના સાધલીમાં સાધલી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર અને વિકાસના કામો નહીં થતા હોવાના આક્ષેપ સાથે તારીખ 10 7 2025 ના...