જૂનાગઢ: રેલ્વે ટ્રેક પર સિંહ પરિવાર આવી ચડ્યો, જુનાગઢ વેરાવળ પેસેન્જર ટ્રેનના ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવતા દુર્ઘટના ટળી
Junagadh City, Junagadh | Aug 6, 2025
જૂનાગઢ - રેલવે ટ્રેક પર સિંહ પરિવાર આવી ચડ્યો હતો.લોકો પાયલટોની સતર્કતાથી પાંચ સિંહોને પેસેન્જર ટ્રેનની અડફેટે આવવાથી...