કેશોદ: જુનાગઢ હાઈવે રોડ ઉપર ટુ-વ્હીલર અને છોટા હાથી વચ્ચે અકસ્માત, એક વ્યક્તિને બીજા, પોલીસે તપાસ હાથ ધરી
કેશોદના જુનાગઢ હાઈવે રોડ ઉપર મોડી રાત્રિના સમયે ટુ વ્હીલર અને છોટાહાથી વાહન વચ્ચે અકસ્માત થયો હતો ત્યારે અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ હતી ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. હાલ સમગ્ર ઘટનાને લઈને પોલીસે તપાસ કરી છે