જેતપુરના નાજાવાળા પરા પાસેથી ચોરાઉ બુલેટ સાથે સમીર મલ્લા ઝડપાયો
Jetpur City, Rajkot | Sep 17, 2025
જેતપુરમાંથી ચોરાઉ બુલેટ સાથે સમીર મલ્લા ઝડપાયો જેતપુર શહેર પોલીસે ચોરાઉ બુલેટ સાથે શખસને ઝડપી લઇ જરૂરી કાર્યવાહી હાથ ઘરી હતી. મળતી માહિતી મુજબ ચતુર શહેર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે સ્ટાફના વિવિધ ટેક્નીકલ તેમજ હ્યુમન સોર્સમાંથી મળેલ બાતમીના આધારે જેતપુર શહેરમાંથી બુલેટ ચોરીને અંજામ આપનાર શખસ હાલ નાજાવાળાપરા ચોકડી પાસે આવવાનો હોય તેના આધારે ટીમે વોચ ગોઠવી તેને દબોચી લઇ બુલેટ અંગેના ડોક્યુમેન્ટ બાબતે પુછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ ન આપ