વડોદરા: સુરેશ ભજીયા હાઉસ ચાર રસ્તા નજીક યુવક પર હુમલો કરનારા ચાર ઇસમોને ઝડપી ગોરવા પોલીસ સ્ટેશને લવાયા
Vadodara, Vadodara | Jul 25, 2025
ગોરવા પોલિસ સ્ટેશન ની ટીમ દ્વારા સુરેશ ભજીયા હાઉસ ચાર રસ્તા નજીક મા જાહેર મા બોલાચાલી ઝઘડો કરી તીક્ષ્ણ હથિયાર વડે હુમલો...